કૉમ્યૂનિકેશન સ્કીલ્સ કેવી રીતે વિકસાવશો ? - How to develop communication skills?
Manage episode 378890711 series 3463861
કૉમ્યૂનિકેશન સ્કીલ્સ કેવી રીતે વિકસાવશો ? - How to develop communication skills?
"કોયલ નવ દે કોઈને , હરે ન કોઈનું કાગ;
મીઠા વચનો સર્વનો , કોયલ લે અનુરાગ."
કોયલ આ દુનિયા માં કોઈને કઈ આપતી નથી અને કાગડો કોઈનું કઈ ઝૂંટવી લેતો નથી , છતાં કોયલ સર્વત્ર આદરપાત્ર બને છે અને કાગડો તિરસ્કારને પાત્ર બને છે.
આનું કારણ શું ?
બોલવાની વચન પધ્ધતિ !
કોયલ મીઠા વચનો બોલી ને સર્વ નો પ્રેમ પામે છે જયારે કાગડો કર્કશ વચને સહુ નો તિરસ્કાર પામે છે.
આજ વાત યાદ રાખવાની છે આપણે આપણા જીવનમાં.
આદરપાત્ર બનવું કે તિરસ્કારપાત્ર આ આપણા હાથમાં છે. તેથી તમારું કૉમ્યૂનિકેશન આ પ્રકારનું રાખો અથવા વિકસાવો કે જેથી ચારેબાજુ તમારા નામની સુવાસ ફેલાઈ જાય.
The cuckoo gives nothing to anyone in this world and the crow steals nothing from anyone, yet the cuckoo is respected everywhere and the crow is despised.
What is the reason for this? Promise method of speaking!
A cuckoo speaks sweet words and is loved by all, while a crow is hated by everyone with harsh words.
We have to remember this in our life. To be respected or despised is in our hands. So keep or develop your communication in such a way that the fragrance of your name spreads around. #commicationskills #lifeskills #selfhelp #communication #learning #educational #podcast #spotify #gujaratipodcast #gujarati #language #improvment #selfimprovment
30 епізодів